Kheda News । ખેડામાં ખોટા દાગીના પર ધિરાણ મેળવી 1.70 કરોડની કરાઈ છેતરપિંડી
Kheda News । ખેડામાં ખોટા દાગીના પર ધિરાણ મેળવી 1.70 કરોડની કરાઈ છેતરપિંડી
ઠાસરા વેપારી મંડળ સોસાયટીમાં ખોટા દાગીના પર ધિરાણ મેળવવાનો મામલો , રૂપિયા 1.70 કરોડની છેતરપિંડી ને લઈ નોંધાઈ ફરિયાદ, લાંબા સમયથી ચાલતા વિવાદ બાદ આખરે મંડળીના વેલ્યુવર અને 14 સભાસદો સામે નોંધાઈ ફરિયાદ, ખોટા દાગીના સાચા બતાવી મંડળીને નુકસાન કરનાર સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ બેંક વેલ્યુવર ચિરાગ ચોક્સી હોવાનું ખુલ્યું, ચિરાગ ચોક્સી સહીત 15 લોકો ઉપર નોંધાઈ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ, વેલ્યુ દ્વારા મંડળીમાં ખોટા દાગીનાઓ મૂકી તેના પરિવારજનોના નામે પણ લોન લીધી, મંડળીના ચેરમેન દ્વારા અગાઉ બાકીદારોને લેખિત અને મૌખિક નોટિસ આપ્યા બાદ આખરે નોંધાવી ફરિયાદ, સમગ્ર બાબતે ઠાસરા પોલીસે તમામ આરોપીઓને પકડવાના ચક્રો કર્યા ગતિમાન
ખોટા દાગીના પર ધિરાણ મેળવવાનો મામલાના આરોપીઓ :
1) ચિરાગ ચોકસી (વેલ્યુવર)
2)ઉમિષા ચિરાગ ચોક્સી
3)દેવાંગ જગદીશભાઈ ચોક્સી
4) અબ્દુલહુસેન અબ્દુલમુક્તિ કાજી
5) રાકેશ સોમાભાઈ પટેલ
6) સુજીતકુમાર.આર.જેસવાલ
7) નરવતસિંહ કાભઈભાઈ પરમાર
8) જૈમીન અરવિંદભાઈ પટેલ
9) રણજીત વલ્લભભાઈ ચૌહાણ
10) નીપાબેન દેવાંગભાઈ ચોકસી
11) ભારતીબેન.જે.ચોકસી
12)રણજીતભાઈ રમણભાઈ રાઠોડ
13) પ્રજ્ઞેશભાઈ પુનમભાઈ રાણા
14) કિરણભાઈ મેલાભાઈ બારીયા
15) રાજેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ દરજી