શોધખોળ કરો
આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિના પુતળાનું દહન, જુઓ વીડિયો
આણંદની એસપી યુનિવર્સિટીમાં ઓફલાઈન પરીક્ષાના વિરોધમાં વિદ્યાર્થીઓએ વીસીના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિદ્યાર્થીઓ તરફથી ઓફલાઈનની સાથે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પણ અપાવવાની માંગ કરવામા આવી હતી. જો કે, યુનિવર્સિટી તરફથી ફક્ત ઓફલાઈન પરીક્ષાનો જ વિકલ્પ અપાતા વિદ્યાર્થીઓએ નારાજગી વ્યકત કરી હતી. પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
આણંદ

Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળક
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement