શોધખોળ કરો
Advertisement
કોણ બનશે પંચાયત પ્રમુખ? ચૂંટણીને લઈ આણંદ જિલ્લાના અલારસાના લોકોનો શું છે મૂડ ?
28 ફેબ્રુઆરીએ રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ત્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા અને આસપાસના વિસ્તારોમાં હાલ રાજકીય પક્ષોના ઉમેદવારો અને કાર્યકરો ફરી રહ્યા છે.. કારણકે આ બેઠક જિલ્લા પંચાયતમાં આવે છે અને તાલુકા પંચાયતમાં પણ આવે છે. ઉમવડવારો વાયદા અને વચનોની લ્હાણી કરી રહ્યા છે. ત્યારે abp અસ્મિતાની ટીમે સ્થાનિક લોકો સાથે વાત કરી તો લોકોએ જણાવ્યું કે પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી.
આણંદ
Anand Demolition : આણંદમાં ધાર્મિક દબાણો દૂર કરાતા લોકો વિફર્યા, પોલીસ પર કર્યો પથ્થરમારો
Anand Accident : આણંદ પાસે શ્વાન આડું ઉતરતા કાર મારી ગઈ પલટી, 2ના મોત; 3 ગંભીર
Khambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ
Anand Crime : આણંદમાં ભાજપના કાઉન્સિલરે યુવતી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, યુવતીએ શું કર્યો ધડાકો?
Anand ACB Trap | પેટલાદમાં 3 પોલીસકર્મી 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement