શોધખોળ કરો
Lok Sabha Election 2024 | કોંગ્રેસનો રંગ છોડી ભગવો ધારણ કરતાં નેતાઓ મુદ્દે MP Mitesh Patelનું નિવેદન
Lok Sabha Election 2024 | Mitesh Patel | આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેષ પટેલે આજે ભાજપના કાર્યકરો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. આ સમયે તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા નેતાઓ અંગે પ્રતિક્રિયા આપી હતી.
આગળ જુઓ





















