શોધખોળ કરો
Kon Banse Nagarsevak: આણંદની ખંભાત નગરપાલિકાના લોકોની શું છે સમસ્યા?
કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ આણંદની ખંભાત નગરપાલિકાના લોકો સાથે વાતચીત કરી હતી. ખંભાતમાં નવ વોર્ડમાં 36 બેઠકો પર ચૂંટણી છે. અહીં 30 વર્ષથી ભાજપનું શાસન છે.
આગળ જુઓ



















