શોધખોળ કરો
Advertisement
Bhavnagar farmers protest | સિહોરના ખેડૂતોએ દિવસે વીજળીની માંગ સાથે નોંધાવ્યો વિરોધ
Bhavnagar farmers protest | ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ. સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપે તેવી ઉગ્ર માંગ ખેડૂતોએ કરી. સિહોરના સરના પાટિયા નજીક આવેલ 66 કે.વી જેટકો કંપનીમાં ખેડૂતોએ કર્યો હલ્લાબોલ. સિહોરના સર, ખાંભા, ભડલી, રબારિકા, ધ્રુપકા સહિતનાં આજુબાજુ ગામના ખેડૂતો થયા એકઠા. રાત્રિનાં સમય વન્ય પ્રાણી અને કડકડતી ઠંડીમાં ખેડૂતો રાત્રે વીજળી આપતા મુશ્કેલી.
ભાવનગર
Bhavnagar | પાલિતાણાની ધ્રુજી ગઈ ધરા...રાત્રે 9 વાગ્યે આવ્યો ભૂકંપનો આચંકો Watch Video
Bhavnagar: બુધેલ ગ્રામ પંચાયતને છેલ્લા ૧ મહિનાથી તાળા લાગ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Bhavnagar News । ભાવનગર જિલ્લાના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ
Bhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમ
Bhavnagar Rain | ધોધમાર વરસાદ તૂટી પડતા ગારીયાધારના થયા કંઈક આવા હાલ... જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement