શોધખોળ કરો
Bhavnagar News | ભાવનગરની કોલેજના એકાઉન્ટ ઓફિસમાંથી રોકડ સહિત 15 લાખના મુદ્દામાલની ચોરી
Bhavnagar News | ભાવનગર શહેરના હિલપાર્ક - સીદસર રોડ નજીક આવેલ જ્ઞાનમંજરી કોલેજમાં રોકડ રૂપિયાની ચોરી. જ્ઞાનમંજરી કોલેજ ના પાછળ ના ભાગે તસ્કરોએ પ્રવેશ કરી તસ્કરી કરી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ એકાઉન્ટ ઓફીસનો મેઈન દરવાજા નો લોક તોડી તસ્કરો એ તસ્કરી કરી. તસ્કરોએ લાકડા ના કબાટ માંથી રોકડ રકમ 15 લાખ રૂપિયા ના મુદ્દામાલની કરી ચોરી. વરતેજ પોલીસ એ ચોરી નો ગુન્હો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.
ભાવનગર
Bhavnagar news: ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, પતંગના ઝઘડામાં ટોળાએ કરી તોડફોડ
Uttarayan 2025 : ભાવનગરમાં પતંગ કપાતા મહિલા સહિત 4 લોકો પર હુમલો
Bhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.
Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયત
Bhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement