શોધખોળ કરો
Advertisement
Bhavnagar News | ભાવનગરમાં સફાઇકર્મીના ડ્રેનેજની કામગીરી દરમિયાન મોત મામલે અંતે પરિવારે સ્વીકાર્યો મૃતદેહ
Bhavnagar News | ભાવનગરમાં સફાઈ કામદારના મોતના મામલે 48 કલાક બાદ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો. શહેરના સેન્ટ્રલ સોલ્ટમાં ડ્રેનેજ સફાઈ દરમિયાન બચાવવા ગયેલ રાજેશભાઈ વેગડનું અવસાન થયું હતું. પરિવારે વિવિધ માંગો ની સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જે બાદ મોટા ભાગની માંગો આજે મહાનગરપાલિકાએ સ્વીકારી લેતા મામલો સમેટાયો. વળતર સ્વરૂપે મ.ન.પાએ પરિવારને 30 લાખ રૂપિયાનો ચેક આપ્યો સાથે જ પરિવારના સભ્યોને નોકરી આપવા માટેની મ.ન.પા દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે. સમગ્ર મામલે રાજેશભાઈ વેગડના મોતને લઈ એ. ડિવિઝન પોલીસ મથકમાં A.D દાખલ કરવામાં આવી છે અને વધું તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર
Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Bhavnagar News: ભાવનગરમાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર
Bhavnagr news: શું આવી રીતે ભણશે ગુજરાત? ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ રામ ભરોસે!
Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો
Bhavnagar News : ભાવનગરમાં વિદ્યાર્થીએ લેશન ન કર્યું હોવાથી અપહરણનું તરકટ રચ્યું!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement