શોધખોળ કરો
Advertisement
Bhavnagar News | આઝાદી પછી પહેલીવાર ભાવનગરના આ ગામમાં આવી એસટી બસ, જુઓ કેવો સર્જાયો માહોલ?
Bhavnagar News | ભાવનગર જિલ્લાનું એક એવું ગામ કે જેમને આઝાદી બાદ પ્રથમ વખત પોતાના ગામમાં એસ.ટી બસની સુવિધા જોઈ. ગ્રામજનો દ્વારા વાજતેગાજતે બસનું સામૈયું કર્યું હતું. બસ ને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું. વાત મહુવા તાલુકાના કોટિયા ગામની છે જેમણે આઝાદ ભારતના 76 વર્ષ બાદ પોતાના ગામમાં પ્રથમ વખત સરકારી બસ આવતા જોઈ છે. ભાવનગરના તળાજા ડેપો દ્વારા ડેલી સર્વિસ ST બસની સુવિધા આ ગામમાં શરૂ કરવામાં આવી છે. ગામમાં સરકારી બસની સુવિધા શરૂ થતા ગ્રામજનોએ પ્રથમ વખત બસમાં બેઠીને આનંદ પણ માણ્યો હતો. બસના ડ્રાઇવર તેમજ બસનું સ્વાગત કરવા માટે સાધુ સંતો તેમજ ગામની દીકરીઓએ ભારે ઉત્સાહ સાથે વધામણા કર્યા હતા
ભાવનગર
Bhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
Bhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ
Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Bhavnagar News: ભાવનગરમાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement