શોધખોળ કરો
ભાવનગર: શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા, જુઓ વીડિયો
ભાવનગરમાં શાકભાજીના ભાવમાં ઘરખમ વધારો થતા ગૃહિણીઓમાં ચિંતા જોવા મળી છે. દરરોજ વપરાશમાં આવતી શાકભાજી ડુંગળી અને બટેકાના ભાવ હવે આસમાને પહોંચી ગયા છે. જો કે, હાલ ડુંગળીના ભાવ 70 અને બટેકાના ભાવ 50 રુપિયા પ્રતિ કિલો થઈ ગયા છે જેને કારણે ગૃહિણીઓ નું બજેટ ખોરવાયું છે સામાન્ય વર્ગ ની ગૃહિણીઓ સરકાર પાસે શાકભાજી ના ભાવ નિયંત્રણ કરવામાં આવે તેવી માંગ કરી રહી છે.
આગળ જુઓ





















