શોધખોળ કરો
ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદ, પાલિતાણા, ગારીયાધારમાં જામ્યો વરસાદી માહોલ
ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. પાલિતાણા, ગારિયાધાર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. પાલિતાણાના મોખકડા, માલપરા, ઘેટી દૂધાળા, રાજસ્થળીમાં વરસાદ વરસ્યો હતો.
આગળ જુઓ





















