શોધખોળ કરો
Advertisement
ભાવનગરની સરકારી હોસ્પિટલોની હાલત ખરાબ, દર્દીઓને સારવાર માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો
ભાવનગરની સરકારી હોસ્પિટલમાં લોકોને તૂટેલી વિલચેર અને સ્ટેચરથી આરોગ્યની સુવિધા મળી રહે છે, સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે હોસ્પિટલ આવતા હોય છે પરંતુ ખખડધજ વિલચેર અને સ્ટેચરના કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. મહિલા ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા કરોડોના ખર્ચે સાધનો વાસવામાં આવ્યાં હોવાનાં તેવા દાવા કરવામાં આવે છે પરંતુ બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત દરમિયાન જ ધારાસભ્યના દાવા ફલિત સાબિત થયા. હોસ્પિટલની બેદરકારી સામે આવી જેમાં નવા વસાવવામાં આવેલા વિલચેર અને સ્ટેચર સ્ટોર રૂમમાં બંધ કરીને મુકી દેવામાં આવ્યા છે, જ્યારે દર્દીઓ વોર્ડમાં રઝળપાટ કરી રહ્યા છે.
ભાવનગર
Bhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
Bhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ
Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Bhavnagar News: ભાવનગરમાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement