શોધખોળ કરો
Gandhinagar Election: AAPના એક ઉમેદવારે કોગ્રેસના સમર્થનમાં ફોર્મ પરત ખેંચ્યુ, જુઓ વીડિયો
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના એક ઉમેદવારે કોંગ્રેસ (congress) ના સમર્થનમાં ફોર્મ પરત ખેંચ્યું હતું. વોર્ડ નંબર 5ના નિશીરાજ અમરસિંહ રમલાવતે કૉંગ્રેસના બ્રિજરાજસિંહ ગોહિલના સમર્થનમાં પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું.
ગાંધીનગર
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
આગળ જુઓ





















