શોધખોળ કરો
Advertisement
ગાંધીનગર: દહેગામમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મામલતદાર કચેરીની લીધી મુલાકાત, જુઓ ગુજરાતી ન્યુઝ
ગાંધીનગરના દહેગામમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. મામલતદાર કચેરીમાં ગંદકીની બાબતો સામે આવી હતી. જોકે ત્યાં કલરકામ ચાલી રહ્યું હોવાથી આ ગંદકી થઇ હતી. તેવું મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. મામલતદાર કચેરીમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લોકોની સાથે વાતચીત કરી હતી અને તેઓની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Tags :
Gujarati News Gujarat GANDHINAGAR Gujarat News ABP ASMITA ABP News State Dahegam Mamlatdar Office Revenue Minister ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Gandaki Asmita Gujarati Communication ABP Newsઅમદાવાદ
Ahmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોત
Gas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?
Rajkot Dumper Accident : રાજકોટમાં ડમ્પરે કચડી નાંખતા વિદ્યાર્થિનીનું મોત, લોકોમાં ભારે આક્રોશ
Kutch Mandvi Beach Liquor Video Viral : માંડવી બીચ આવ્યા ને દારૂ ન પીધો તો શું કર્યું? વીડિયો વાયરલ
Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement