શોધખોળ કરો
રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના બાકી એરિયર્સનો લાભ અપાશે
રાજ્ય સરકારના કર્મચારીઓને મોઘવારી ભથાના બાકી એરિયસનો લાભ અપાશે. 1 જૂલાઇ 2019 થી પાંચ ટકા મોઘવારી ભથ્થુ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. 1-07 થી 31-12 2019 સુધીના 6 મહિનાના મોંઘવારી ભથાની તફાવતની રકમ પેન્શનરો અને કર્મચારીઓને ચૂકવાશે. રાજ્ય સરકારે વધુ એક અધિકારી/કર્મચારી/પેન્શનરો માટે હિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજાર થી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે
Tags :
Gujarati News Gujarat News World News State Government Employees ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Moghwari Ariasગાંધીનગર
![UCC In Gujarat : હવે ગુજરાતમાં લાગુ થશે UCC! | સરકારની મોટી જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/8df4d310bd6aa62d0fbe725daf62ea12173865884826873_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
UCC In Gujarat : હવે ગુજરાતમાં લાગુ થશે UCC! | સરકારની મોટી જાહેરાત
![Harsh Sanghavi: 76માં હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કર્યું ધ્વજવંદન, સાંભળો ભાષણ આ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/26/e44a6e8053d41bc9de75301053465b501737873119093722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Harsh Sanghavi: 76માં હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કર્યું ધ્વજવંદન, સાંભળો ભાષણ આ વીડિયોમાં
![Gujarat Assembly Winter Session 2025 : 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું શિયાળું સત્ર, 20મીએ રજૂ થશે બજેટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/21/386815363d4c197ba041375b4d42db19173744640219273_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Assembly Winter Session 2025 : 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું શિયાળું સત્ર, 20મીએ રજૂ થશે બજેટ
![Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/14/5fb226d12c8c2bda5b6b3b5b2bb5ba7d173687455224973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?
![Gandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/10/3dd23e327d3099cf9b6668c446efc0d0173651212486973_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
અમદાવાદ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement