શોધખોળ કરો
ગુજરાતમાં હવે સપ્તાહમાં આ બે દિવસ બંધ રહેશે કોરોના વેક્સિનેશનની કામગીરી
રાજ્યમાં હવે દર બુધવારે અને રવિવારે વેક્સિનેશન બંધ રહેશે. કોરોનાના કેસ ઘટતા અને દર બુધવારે મમતા દિવસ સાથે અન્ય રસીકરણના કાર્યક્રમો હોવાથી વેક્સિનેશ બંધ રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાણકારી આપી હતી.
ગાંધીનગર
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
આગળ જુઓ























