શોધખોળ કરો
Advertisement
કલોલના અંબિકાનગર વિસ્તારમાં આવેલા આ ધારાસભ્યના મકાનમાંથી થઇ ચોરી, જુઓ વીડિયો
ગાંધીનગરના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનાં ઘરમાંથી ચોરી થઇ હતી. બળદેવજીનાં કલોલ અંબિકાનગર બસ સ્ટેન્ડ પાસે આવેલા ઘરમાં ચોરી થઇ હતી. બે લાખ રોકડા, બે ચેઇન, બે રાડો ઘડિયાળ, ત્રણ એલસીડી ટીવી અને સીસીટીવી રાઉટરની ચોરી થઇ હતી. બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે કલોલમા દરરોજ ઘર તૂટવાનાં બનાવો દરરોજ બને છે.
ગુજરાત
Gujarat Rain Forecast : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં કરા સાથે વરસાદની આગાહી? જુઓ મોટા સમાચાર
Ahmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોત
Gas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?
Rajkot Dumper Accident : રાજકોટમાં ડમ્પરે કચડી નાંખતા વિદ્યાર્થિનીનું મોત, લોકોમાં ભારે આક્રોશ
Kutch Mandvi Beach Liquor Video Viral : માંડવી બીચ આવ્યા ને દારૂ ન પીધો તો શું કર્યું? વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement