શોધખોળ કરો
Advertisement
OBC વિદ્યાર્થીઓના હિતમાં રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યના OBC વર્ગના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની સમાન પ્રકારની યોજનાનો લાભ OBCના વિધાર્થીઓને અપાશે. વર્ગ 1, વર્ગ2 અને વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જાહેર સેવા આયોગ ઉપરાંત ગૌણ સેવા પસંદગી, પોલીસ ભરતી, પંચાયત સેવા પસંદગી અને કેન્દ્ર કક્ષાની બેન્કિંગ, રેલવે, આર્મી, CRPF સહિતની પરીક્ષાઓ માટે સહાય ચૂકવાશે અને વિદ્યાર્થી દિઠ 20 હજાર રૂપિયા અથવા ખરેખર ચૂકવવા થતી ફી સીધા વિદ્યાર્થીના ખાતા માં જમા થશે
ગાંધીનગર
Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણ
Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો
Ganesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમ
EXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!
Old Pension Scheme Protest | રાજ્યભરના શિક્ષકોના ગાંધીનગરમાં ધામા, જુઓ વિરોધના દ્રશ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
વડોદરા
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion