શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરના નવા મેયર તરીકે કોની કરાઈ વરણી?, જુઓ ગુજરાતી ન્યૂઝ
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે પ્રથમ સામાન્ય સભા મળવાની છે. જેમાં મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનનું નામ નક્કી કરવામાં આવશે. પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે. હિતેશ મકવાણાને સર્વસંમતિથી મેયર બનાવાયા છે.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement