શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Panchmahal News । પંચમહાલના ગોધરામાં ડોક્ટરની બેદરકારીથી કોન્સ્ટેબલના મોતનો આરોપ
Panchmahal News । પંચમહાલના ગોધરામાં ડોક્ટરની બેદરકારીથી કોન્સ્ટેબલના મોતનો આરોપ
Panchmahal News । પંચમહાલ ના ગોધરા માં ડોક્ટર ની બેદરકારી થી કોન્સ્ટેબલ ના મોતનો આરોપ, ગોધરા બી ડિવિઝન પોલીસ મથક માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરીજનો નો હોબાળો, ભૂપેન્દ્ર સોલંકી નામના પોલીસ કોન્સ્ટેબલ નું થયું મોત, ગોધરાના દાહોદ માં આવેલ વાઘજી પુરવાલા નામની ખાનગી હોસ્પિટલ માં છેલ્લા 4 દિવસથી સારવાર હેઠળ પોલીસ કોન્સ્ટેબલ નું મોત થતાં તબીબ ની બેદરકારી નો પરિજનોનો આરોપ, પરિજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપને તબીબ દ્વારા નકાર્યા, સારવાર દરમિયાન આજે સવારે દર્દીને કાર્ડિયાક એરેસ્ટ આવવાથી મૃત્યુ થયું હોવાનું તબીબે જણાવ્યું, મૃતકને પી એમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
ગુજરાત
![Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/23/3481826a07bafacb399d00201e0f010a173493078090073_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?
![Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/23/5c91bf24c2a486557577d38c86d45588173492868919973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત
![Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/22/990e6e3080f4827edb22b0597237ad4d17348802195811012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
![Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/22/2f81156e5349b8a46879ead6c19b60c917348800847081012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
![Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/22/323f545fbb8fc6f2724422ee347917f917348799188011012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement