શોધખોળ કરો
Amreli Bridge | અમરેલીના માચીયાળા પાસેના બ્રિજનું સમારકામ કરવાની ઉઠી માંગ
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ પંથકને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે વર્ષોથી ગોકળગતિએ કામગીરી ચાલી રહી છે આજે વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો રાજુલાના હિંડોરણા ગામ નજીક નવો બનેલો બ્રિજ શરૂ થતા જ લોખંડના સળિયા દેખાયા મોટી તિરાડો પડતા સ્થાનિકોએ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ઓથીરિટીના કોન્ટ્રાક્ટરો દ્વારા ફરી સમારકામ કરી મરામત કરાય રહી છે સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા બ્રિજ શરૂ થતાં જ ટુકા દિવસોમાં આ દ્રશ્યો સામે આવતા રોષ વ્યકત કર્યો હતો હાલ બ્રિજ પર ફરી કામગીરી શરૂ કરવામા આવી છે
ગુજરાત
Mahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલો
Valsad news : વલસાડ પાલિકાની બેદરકારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, પાલિકાને અપાયેલા અનેક વાહનો ખાઈ રહ્યા છે ધૂળ
Ladani VS Sanghani : મગફળી ખરીદીમાં કૌભાંડ? ગુજકોમાસોલની માનહાનિની તૈયારી બાદ લાડાણીનું મોટું નિવેદન
Banasakantha: બહારથી ઘી લેતા પહેલા ચેતજો, ઘીમાં ભેળસેળનો થયો પર્દાફાશ Watch Video
Amit Shah: આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, જાણો શું છે શિડ્યુઅલ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement