શોધખોળ કરો
Advertisement
અરવલ્લી: મોડાસામાં ટ્રકે રિક્ષા અને કારને જોરદાર ટક્કર મારતા કચ્ચરઘાણ નીકળી ગયો, જુઓ CCTV
અરવલ્લી: મોડાસા શહેરમાં ટ્રકે બે વાહનોને અડફેટે લીધા હતા, ટ્રક ટ્રેલરે એક કાર અને રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. રીક્ષા પર ટ્રક પલટી જતા રીક્ષા ચાલક દબાયો હતો. એક વ્યક્તિ ફસાઈ જતા કલાકો બાદ બહાર કઢવામાં આવ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, રિક્ષા અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. સાથે ટ્રક અને ટ્રેલર છૂટું પડી ગયું હતું. જો કે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. મોડાસા પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી શરુ કરી છે.
ગુજરાત
Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....
Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો
BIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement