શોધખોળ કરો
Advertisement
અસ્મિતા વિશેષ: ઑનલાઈન ષડયંત્રના શિકારી
અસ્મિતા વિશેષ: જમાનો ઓનલાઈન થઈ ગયો છે અને લોકો આજે ઝડપ સાથે આગળ પણ વધી રહ્યા છે. પણ કેટલાક કિસ્સાઓમાં આ ઝડપ જોખમ ઉભું કરે છે. .અમે આપને ડરાવવા નથી માગતા પણ સાવધાન કરવા માગીએ છીએ. કારણ કે ઓનલાઈન ફ્રોડની જે જાળ પથરાઈ છે તેમાં અનેક લોકો શિકાર બની રહ્યા છે. ઈંટરનેટના માધ્યમથી તો છેતરપિંડીની જાળ ફેલાયેલી જ છે. પણ સમાચાર પત્રોમાં લોભામણી જાહેરાતો આપીને લોકોને છેતરનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. તો અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં સાઈબર ક્રાઈમના કિસ્સાઓ વધ્યા છે..
ગુજરાત
Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી
Gir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ
Gujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન
K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?
Govabhai Rabari : 'રસ અને સાંજથી દૂર રહો', દારૂ-અફીણથી દૂર રહેવા ગોવાભાઈ રબારીની સમાજને અપીલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion