શોધખોળ કરો
બનાસકાંઠાઃ પાલનપુર RTO પર દરોડા, પાંચ એજન્ટ પકડાયા
બનાસકાંઠાના પાલનપુર આર. ટી.ઓ. કચેરી ફરી વિવાદમાં આવી છે. પાલનપુર આર. ટી.કચેરીમાં એજન્ટોનો રાફડો ફાટ્યો છે. ગાંધીનગર સી.ઓ.ટીના દરોડામાં આર ટી ઓ ઓફિસમાંથી 4 થી 5 એજન્ટ પકડાયા હતા. એજન્ટો વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















