શોધખોળ કરો
આજથી ફરી ખુલશે સિનેમા ગૃહ, 50 ટકા ક્ષમતા સાથે દર્શકોને અપાશે પ્રવેશ
કોરોના કેસ ઓછા થતા સરકારે હળવી છૂટછાટ આપવાની શરૂઆત કરી છે. આજથી સિનેમા ગૃહ દર્શકો માટે ખુલ્લા મુકાશે. લાંબા સમયથી બંધ પડેલા થિયેટરો આજથી ફરી ખૂલતાં ફિલ્મ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















