![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Tapi News । તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધામાં પાણીંની સમસ્યાથી નાગરિકો પરેશાન
Tapi News । તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધામાં પાણીંની સમસ્યાથી નાગરિકો પરેશાન
Tapi News । તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધા ગામના નિશાળ ફળિયા અને ગૌચર ફળિયા ના લોકો પાણી પુરવઠા ખાતે પોહચ્યા, અંદાજિત 70 ઘરો માં પાણી નહિ આવતા રજૂઆત કરવામાં આવી, મહિલા સહિતના લોકો પાણી નહિ મળતા માથે માટલા લઈ પાણી ની રજૂઆત કરવા માટે પોહચ્યા, પાણી પુરવઠાના અધિકારી દ્વારા બે દિવસમાં પાણી પહોંચાડવાની બાહેધરી આપવામાં આવી, અધિકારી ને આવેદનપત્ર આપી પાણી પોહચાડવા માટે રજૂઆત કરાઈ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધા ગામના નિશાળ ફળિયા અને ગૌચર ફળિયા ના લોકો પાણી પુરવઠા ખાતે પોહચ્યા, અંદાજિત 70 ઘરો માં પાણી નહિ આવતા રજૂઆત કરવામાં આવી, મહિલા સહિતના લોકો પાણી નહિ મળતા માથે માટલા લઈ પાણી ની રજૂઆત કરવા માટે પોહચ્યા, પાણી પુરવઠાના અધિકારી દ્વારા બે દિવસમાં પાણી પહોંચાડવાની બાહેધરી આપવામાં આવી, અધિકારી ને આવેદનપત્ર આપી પાણી પોહચાડવા માટે રજૂઆત કરાઈ
![IND vs AUS| ભારતે 2023 વર્લ્ડકપની હારનો બદલો લીધો, ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/3bb9cbb721347e9d564ec992900337a51719280354224722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Gujarat Rain Forecast | ત્રણ કલાકની ભારે વરસાદની આગાહીને પગલે શું શું બન્યું?Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/e9924e02ada8d73543882af4788227e51719280011452722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Arvalli Rain | માલપુર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, જુઓ સજ્જનપુરના કેવા થયા હાલ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/1660640bdddf84311a6013753b2052881719279480098722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Sabarkantha Rain | વડાલી સહિતના આસપાસના વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ દ્રશ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/1fbbc7e28046b4f8dbfd34cb1b2b76d61719279210471722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/7d6aee7cce4cd32d70a164207fb9df22171923281860973_original.png?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)