શોધખોળ કરો
Advertisement
ભરૂચમાં કોરોના કાળમાં ક્લાસિસ ચાલતું હોવાનો થયો ખુલાસો, પોલીસે સંચાલકની કરી ધરપકડ
ભરૂચની શ્રવણ ચોકડી નજીક શિલ્પી સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં ખાનગી કોમ્પ્યુટર ક્લાસિસ ચાલી રહ્યુ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે ક્લાસિસ પર દરોડા પાડ્યા હતા. ક્લાસિસની અંદર 40થી વધુ વિદ્યાર્થીઓને તાલિમ અપાતી હતી. અનેક વિદ્યાર્થીઓએ માસ્ક પણ પહેર્યું નહોતું. પોલીસે કોમ્પ્યુટર ક્લાસિસના માલિકની ધરપકડ કરી હતી.
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement