શોધખોળ કરો
Advertisement
જ્યાં સુધી વેક્સીન ન આવે ત્યાં સુધી માસ્ક પહેરોઃ CM રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી (CM Rupani) નવરાત્રિના (Navratri ) નવ દિવસ શક્તિ વંદના અભિયાન હેઠળ અલગ-અલગ ક્ષેત્રની નારી શક્તિ સાથે સંવાદ કરશે. તેમણે લોકોને સાવચેતીપૂર્વક તહેવારોની ઉજવણી કરવા અપીલ કરી હતી. તેણે કહ્યું કે જ્યાં સુધી વેક્સિન (corona vaccine) ન આવે ત્યાં સુધી માસ્ક (Mask) જ વેક્સિન છે. સરકારે લોકોના આરોગ્યને પ્રાથમિકતા આપી હોવાનો દાવો તેમણે કર્યો હતો. તેમણે કહ્યું કે, મારા જીવનમાં મારી માતાનું અમૂલ્ય યોગદાન, નારીએ શક્તિનું સ્વરુપ છે.
ગુજરાત
Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો
Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત
Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
Morbi News: મોરબીના હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકના મોત, માતા ઈજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion