શોધખોળ કરો
ગુજરાત અને દેશમાં કોરોનાની શું છે સ્થિતિ? અમદાવાદમાં હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે?
દેશમાં કોરોનાના કેસમાં આંશિક રાહત છે. છેલ્લા 24 કલાકમાં નવા 3 લાખ 66 હજાર 317 કેસ નોંધાયા તો 3 હજાર 747 દર્દીઓએ કોવિડના કારણે જીવ ગુમાવ્યાં છે. રાજયમાં કોરોનાના નવા 11 હજાર 84 કેસ નોંધાયા તો 121 લોકોના કોરોનાથી મોત થયા છે જ્યારે 14 હજાર 770 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















