શોધખોળ કરો
ફટાફટ: રાજ્યમાં વરસાદ ખેંચાયા બાદ પણ પાણીની સમસ્યા નહીં સર્જાય. કોણે કર્યો દાવો?
રાજ્યમાં વરસાદ ખેંચાયા બાદ પણ પાણીની સમસ્યા નહીં સર્જાય. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો દાવો. સરકારે પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યુ. 1 સપ્તાહમાં વરસાદ ન વરસ્યો તો ગુજરાતમાં દુષ્કાળની સમસ્યા સર્જાશે. 114 તાલુકાઓમાં 10 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો. પિયત માટે માંગ કરતાં મોરબી તાલુકા પંચાયત અસોસીએશનના આંદોલન.
ગુજરાત
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ


















