શોધખોળ કરો
Deesa Blast Case: ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં લાશો પરિવારજનોને સોંપાઈ, જુઓ કેવો છે માહોલ?
Deesa Blast Case: ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં લાશો પરિવારજનોને સોંપાઈ, જુઓ કેવો છે માહોલ?
બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થયો. જેમાં 20 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારના લોકોનાં ઘરનાં કાચ પણ ફુટી ગયા હતા. બોમ્બ વિસ્ફોટ થયો હોય તેવી અનુભુતી થઇ હતી. સમગ્ર મામલે કારખાના-ગોડાઉનનો માલિક દીપક મોહનાણીની અરવલ્લી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દીપક ટ્રેડર્સ નામથી ચાલતી આ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ માલિક દીપક મોહનાણી ફરાર થઇ ગયો હતો..
ગુજરાત
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
આગળ જુઓ



















