શોધખોળ કરો
Dhanera Accident | ધાનેરામાં કારે ટેમ્પો સાથે સર્જ્યો અકસ્માત, 2 લોકો ગંભીર રીતે ઘાયલ
Dhanera Accident | ધાનેરાના સાંકડ પાસે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત. ફૂલ્ સ્પીડમાં આવતી કારે ટેમ્પોને ટક્કર મારી હવામાં ફાંગોળાઈ ખેતરમાં ખાબકી. કાર ૩થી ૪ પલ્ટીઓ મારી હાઇવે પરથી ખેતરમાં ખાબકી, કારના કુર્ચે કુરચા ઉડી ગયા. અકસ્માતમાં ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થતા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા. સમગ્ર મામલે ધાનેરા પાલિસે વધુ તપાસ હાથ ધરી.
ગુજરાત
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
આગળ જુઓ


















