શોધખોળ કરો
Advertisement
ભારે વરસાદના કારણે કચ્છના આ બે ધોધ સોળે કલાએ ખીલ્યા, જુઓ વીડિયો
પશ્ચિમ કચ્છના નખત્રાણા નજીક આવેલા ભુજથી 25 કિ.મી. દૂર કડિયા ધ્રો અને પાલરઘુના ધોધ કાલે 2 ઇંચ વરસેલા વરસાદને પગલે સોળે કલાએ ખીલી ઉઠ્યા હતા. કુદરતી કોતરકામ ધરાવતા આ બંને ધોધ જોશભેર વહેતાં પાણીથી ખીલી ઊઠ્યા હતા. ન માત્ર પ્રકૃતિપ્રેમી, પરંતુ સૌ કોઈને આ નજારો અભિભૂત કરનારો બની રહે છે.નખત્રાણાથી 15 કિ.મી. દૂર પાલરઘુના ધોધ એના કુદરતી કોતરકામ અને એમાં જોશભેર વહેતા વરસાદી પાણીને કારણે સહેલાણીઓ માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સારા વરસાદ બાદ ઊંડી ખીણમાં ભારે અવાજ સાથે પડતા પાલર પાણીના ધોધને જોવા લોકો ઊમટી પડે છે. ગઈકાલે પણ કુદરતી નજારો સર્જાતાં નજીકના વિસ્તારોમાંથી લોકો આ સ્થળે પ્રકૃતિ દર્શન માટે પહોંચ્યા..
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement