શોધખોળ કરો
દ્વારકા: રૂપેણમાં 27 બોટના લાયસન્સ કરાયા રદ, જુઓ વીડિયો
દ્વારકા ના રૂપેણ બંદર પર ની ૨૭ હોડીઓ ના લાયસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દંડનીય કાર્યવાહી ફિશરીઝ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે માછીમારો દ્વારા પણ અન્ય સુવિધાઓ ની અંગે માંગો ઉઠી છે. થોડા દિવસો પહેલા દ્વારકા ના રૂપેણ બંદર ઉપર SOG અને LCB સયુંકત અને અચાનક ચેકીંગ કામગીરી હાથ ધરતા , રૂપેણ બંદર ની ૨૭ જેટલી માછીમારી ની હોડીઓ ના માલિકો હાથ લાગ્યા હતા કે જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હતા અને માછીમારી કરતા હતા.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ



















