Dwarka Floods: કલ્યાણપુર વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું એરફોર્સ દ્વારા દિલધડક કરાયું રેસ્ક્યૂ
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરામાં આજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. ભારે વરસાદના કારણે ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે દ્વારકાના કલ્યાણપુરના પાનેલી ગામે પાણીની વચ્ચે કેટલાક લોકો ફસાયા હતા. જેઓને બચાવવા માટે એરફોર્સ અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકામાં વાયુસેનાની અદભૂત કામગીરી જોવા મળી. અત્યારે દ્વારકા નગરીમાં બારે મેઘ ખાંગા થતા કલ્યાણપુર તાલુકામાં પાનેલી નદીમાં ઘોડાપૂર આવ્યું. પાનેલી નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF ટીમ ઉપરાંત વાયુસેનાની મદદ લેવામાં આવી. વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ત્રણ લોકોનો આબાદ બચાવ થયો. સોશિયલ મીડિયામાં વાયુસેનાના દિલધડક રેસ્કુય ઓપરેશનનો વીડિયો વાયરલ થયો છે. લોકો વાયુસેનાના જવાનોની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે.
![Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/cef50b4fce730ca63753e8d6392c7bf617398073292221012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Hospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/d35de6d31589b3fb3222f1f7e4e0a24317397946134001012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat ST Nigam: એસટી નિગમના કર્મયોગીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/8717a52399d7f9a8326d0be4ca800c9317397917974981012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/342e51b37c7f2f9092ba458eeb3e137c17397244996561012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/cfe23cf7fcbfa3c5b7a83495bf1d54cb17397195917071012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)