શોધખોળ કરો
બનાસકાંઠા જિલ્લાને લીલોછમ બનાવવા કવાયત, બનાસ ડેરીએ વૃક્ષારોપણ અભિયાન કર્યું શરૂ
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાને લીલોછમ બનાવવા માટે અભિયાન શરૂ કરાયું છે. બનાસ ડેરીએ (Banas Dairy) વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું છે. જેસોર પર્વત પર સિડ બોલ મુકવામાં આવ્યા છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની આગેવાનીમાં 13 ટીમોએ વિવિધ સ્થળે જઇ સિડ બોલ મૂક્યા હતા.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















