શોધખોળ કરો
ફોર્મ નંબર-15 સીએ અને 15 સીબીની ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઇ, શું છે કારણ જુઓ?
વિદેશ (Foreign) રૂપિયા (Finance) મોકલવા માંગતા લોકો માટે ફોર્મ નંબર-15 સીએ અને 15 સીબીને (Form No.-15CA and 15CB) અપલોડ કરવામાં પડતી મુશ્કેલીને ધ્યાને રાખવામાં આવી છે. અને આયકર વિભાગે (Income Tax Department) આ બંને ફોર્મ ભરવાની મુદ્દત 15 ઓગષ્ટ સુધી લંબાવી છે. ફોર્મ નંબર-15 સીએમાં વિદેશ નાણાં મોક્લ્વાની વિગત આપાય છે. તો 15 સીબીમાં CAનું પ્રમાણ પત્ર રજૂ કરાય છે.
ગુજરાત
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
આગળ જુઓ



















