શોધખોળ કરો
Advertisement
Gujarat bypolls: કપરાડા બેઠક પર ભાજપ અને કૉંગ્રેસ સહિત કુલ 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં (Gujarat bypolls) કપરાડા બેઠક પર ભાજપ અને કોગ્રેસ સહિત કુલ 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઈ ચૌધરી અને કૉંગ્રેસના ઉમેદવાર તરીકે બાબુ વરઠા વચ્ચે ચૂંટણી જંગ જામશે. ગુજરાતની વિધાનસભાની આઠ બેઠકો પર 3 નવેમ્બરના રોજ મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.
ગુજરાત
Gandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp Asmita
Gujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion