શોધખોળ કરો
ધોરણ-10ની બોર્ડની પરીક્ષાને લઇને સરકાર કેટલા દિવસમાં નિર્ણય જાહેર કરે તેવી સંભાવના
ધોરણ 10 બોર્ડની પરીક્ષાને લઈ રૂપાણી સરકાર બે દિવસમાં નિર્ણય જાહેર કરશે. કોરોના સ્થિતિને ધ્યાને રાખી શિક્ષણ બોર્ડના પ્રસ્તાવ પર ગહન ચર્ચા કરવામાં આવી રહી છે. આ મામલે રાજકોટના વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















