![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat New Cabinet: જાણો ક્યા ધારાસભ્યો બન્યા રાજ્યકક્ષાના મંત્રીઓ?
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને રાજભવન ખાતે નવા મંત્રીમંડળની શપથવિધી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી અને રાઘવજી પટેલ,
મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર અને કીર્તિસિંહ વાઘેલાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે એક સાથે ગુજરાતીમાં શપથ લીધા. ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનુ મોરડિયા અને દેવાભાઈ માલમે એક સાથે ગુજરાતીમાં શપથ લીધા. આ ચારેય નેતા રાજ્યકક્ષાના મંત્રી બન્યા.
![Banaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/c768ce6718447adf2a8eae9a91ba63b11719994964225922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/03/05fd7d5607ece04892f92aa9e02205ad171997945907173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Valsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/a896e17b0f84d048a283668b671ff265171993768090573_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/ca7b2c92bb954d3926d9110306c77523171990509960473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/32e0e0821e41bada806ce21c5be02cf7171990027788673_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)