શોધખોળ કરો
Advertisement
Gujarat Police Alert | થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાત પોલીસ એલર્ટ, નશાની હાલતમાં પકડાશો તો થશો જેલભેગા
Gujarat Police Alert | થર્ટી ફર્સ્ટ ને લઈ અરવલ્લી પોલીસ એલર્ટ. રાજસ્થાન ને જોડતી જિલ્લાની 8 ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ. રાજસ્થાન માંથી આવતા તમામ નાના મોટા વાહનોની તપાસ. રતનપુર, ઊંડવા, કાળીયાકુવા સહિત બોડર પર ચેકીંગ. થર્ટી ફર્સ્ટ લઈ બોડર વિસ્તાર માં 2 DYSp અને 9 PI નો બંદોબસ્ત. 380 પોલીસ કર્મી,135 હોમગાર્ડ જવાન અને 150 જી આર ડી જવાનો પણ બંદોબસ્તમાં . કોઈ કેફી પીણું કે પદાર્થ ગુજરાત માં ના ગુસે તે માટે કડક ચેકીંગ. ગુજરાત - રાજસ્થાન સરહદે રાઉન્ડ ધ કલોક પોલીસ પેટ્રોલિંગ. બોડર નજીક ની હોટેલ તેમજ ગેસ્ટહાઉસમાં પણ ચેકીંગ હાથ ધરાશે.
ગુજરાત
Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્ત
Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ
Amreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ
Kutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિ
Ambalal Patel: 22મી ડિસેમ્બર પછી ઠંડી બોલાવી દેશે ભુક્કા, જુઓ અંબાલાલ પટેલની આગાહી| Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion