શોધખોળ કરો
Advertisement
દારૂના પરમીટધારકોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલને કેટલા કરોડ રૂપિયા ચૂકવ્યા
એપ્રિલ માસમાં કોરોનાએ પગપેસારો કરતા સિવિલ પ્રશાસને દારૂની પરમીટ માટેનો ભાવ 12 હજારથી વધારીને 20 હજાર કર્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબોનો આશય એ હતો કે રકમ વધારવાથી દારૂની પરમીટ ધારકોની સંખ્યામાં ઘટાડો થશે પણ વર્ષ 2020 ના અંતમાં સિવિલ હોસ્પિટલને દારૂની પરમીટના ભાવ વધારા છતાં 2 થી 3 કરોડની આવક થઈ છે.નશાબંધી અને આવકાર વિભાગ દ્વારા આપવામાં આવતી છૂટછાટ બાદ સ્વાસ્થ્ય માટે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેનડેન્ટનો પરવાનો ફરજીયાત છે.આવા સંજોગોમાં પરમીટ બાદ પણ અનેક દારૂના શોખીન ગુજરાતીઓએ દાન પેટે પણ સિવિલ હોસ્પિટલમાં રકમ ચૂકવી હતી.
ગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement