શોધખોળ કરો
ગરમીનું પ્રમાણ યથાવત રહેતા વીજળીની માંગ પહોંચી ઓલટાઈમ હાઈ સપાટી પર, જુઓ વીડિયો
ગરમીનું પ્રમાણ યથાવત રહેતા વીજળી(electricity)ની માંગ ઓલટાઈમ હાઈ(all-time high) સપાટી પર પહોંચી છે. બુધવારે દેશમાં વીજળીની માંગ 200 ગિગાવોટ રહી હતી. અને કોરોના વાયરસ(Corona virus) સંબંધિત નિયંત્રણો દૂર થવાના કારણે વીજળીની માંગમાં વધારો થયો છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















