શોધખોળ કરો
Advertisement
IND vs AUS| ભારતે 2023 વર્લ્ડકપની હારનો બદલો લીધો, ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું
ભારતે સુપર-8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું છે. ભારતની જીતમાં રોહિત શર્મા, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવે સૌથી મોટો ફાળો આપ્યો હતો. રોહિતે 41 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે કુલદીપ યાદવે મધ્ય ઓવરોમાં આવીને 2 મહત્વની વિકેટ લીધી હતી. તેના સિવાય અર્શદીપ સિંહ ફરી એકવાર ઘણી વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેણે મેચમાં 3 વિકેટ ઝડપી હતી. પહેલા રમતા ભારતે સ્કોરબોર્ડ પર 205 રન બનાવ્યા હતા. પરંતુ જ્યારે ઓસ્ટ્રેલિયા ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું ત્યારે ટ્રેવિસ હેડ એક છેડેથી મક્કમ રહ્યો, પરંતુ બીજા છેડેથી કોઈ બેટ્સમેન લાંબી ઈનિંગ રમી શક્યા નહીં. હેડે 43 બોલમાં 76 રન બનાવ્યા, પરંતુ તે ઓસ્ટ્રેલિયાને જીત તરફ ખેંચી શક્યો નહીં.
ગુજરાત
Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો
Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત
Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
Morbi News: મોરબીના હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકના મોત, માતા ઈજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion