શોધખોળ કરો
દેશમાં સૌથી વધુ રસીકરણ કરવામાં ગુજરાત બીજા ક્રમે, જુઓ વીડિયો
દેશમાં કોરોનાના રસીકરણ અભિયાનમાં ગુજરાત અગ્રેસર છે. સૌથી વધુ રસીકરણ કરવામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 69 લાખ 94 હજાર 596 ડોઝ અપાયા છે. રસીકરણ અભિયાનને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















