શોધખોળ કરો
ઝારખંડ સરકારે દ્વિ ચક્રીય વાહનો માટે પેટ્રોલ કર્યું સસ્તું, જુઓ ગુજરાતી ન્યુઝ
ઝારખંડ સરકારે દ્વિ ચક્રીય વાહનો માટે પેટ્રોલ કર્યું સસ્તું. કોરોનાગ્રસ્ત પુત્રીને માતા ન્યુઝીલેન્ડ લઇ જતા અમદાવાદના નિકોલમાં નોંધાઈ ફરિયાદ. કચ્છમાં પવનની ગતિ વધતા ઠંડીમાં થયો વધારો. જમીન માપણી અને રી સર્વે મામલે વાંધા અરજીના નિકાલ મુદ્દે 1 વર્ષની વધુ મુદ્દત લંબાવાઈ. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડૂતોને આપ્યું અબાહય વચન. કહ્યું ખેડૂતોમાં એક પણ પ્રશ્નો બાકી નહિ રહે. કોરોના મામલે 31મી ડિસેમ્બર દરમિયાન સખ્તાઈ રાખવી કે નહિ. તે અંગે સરકાર કરશે બેઠક.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State Application Re-survey Land Survey ABP Live Term ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Re-Survey ABP Newsગુજરાત
Uttarayan 2025 : ઉત્તરાયણ પહેલા જ દોરી બની ઘાતક, ગુજરાતમાં 3 યુવકોના કપાયા ગળા
Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછન
Bulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!
Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચના
Harsh Sanghavi : બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન મુદ્દે સોશલ મીડિયાના માધ્યમથી હર્ષ સંઘવીને ધમકી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement