શોધખોળ કરો
Advertisement
જૂનાગઢ: જોશીપુરા ફાટક પર પર ઓવર બ્રિજ તૈયાર કરવાની વાતો માત્ર કાગળ પર,જુઓ ગુજરાતી ન્યુઝ
જૂનાગઢમાં છેલ્લા દોઢ દાયકાથી જોશીપુરા ફાટક પર ઓવર બ્રિજ તૈયાર કરવાની વાતો ચાલી રહી છે. ત્યારે આ તમામ વાતો માત્ર કાગળ પર થતી હોય તેવું જોવા મળ્યું. ઓવર બ્રિજ બનાવવાની વાતને 15 વર્ષ થઇ ગયા છે. છતાં કામગીરી પૂર્ણ નથી થઇ. ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે. આ મુશ્કેલીનું નિવારણ ક્યારે આવશે તેની રાહ જનતા જોઈ રહી છે.
ગુજરાત
Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં
Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO
Cold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ
Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita
Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement