![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Lok Sabha Election 2024 | Geniben Thakor | ભાજપને સંદેશો મોકલજો કે ચૂંટણી ખેલદીલીથી લડજો
Lok Sabha Election 2024 | Geniben Thakor | પાલનપુર તાલુકાના ગઢ ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ક્રિકેટના મેદાનમાં ઉતર્યા. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ બેટ લઈને મેદાનમાં ઊતર્યા. ગઢ ગામે સોળ ગામ લેઉઆ પાટીદાર સમાજની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું લોકાર્પણ મા રહ્યા હતા હાજર. આ મેચ રમો એ ખેલદીલી પૂર્વક રમજો અને ભાજપને સંદેશો પણ મોકલાવજો કે તમે ચૂંટણી પણ ખેલદીલી પૂર્વક લડજો લોકશાહીનું ગળું ના દાબતા. તો સાથે જ ગેનીબેનએ શંકર ચૌધરીનું નામ લીધા વિના નિશાન સાધ્યું. આ ચૂંટણી ભાજપ - કોંગ્રેસની નથી એક વ્યક્તિ કે જેની ગુલામીમાંથી મેં વાવને મુક્ત કર્યું હવે આ વ્યકતિની ગુલામીમાંથી બનાસને મુક્ત કરાવવાનું છે. તો સાથે જ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલએ પાટીદાર અનામત આંદોલન વખતે અત્યાચારને યાદ કરાવી વળતર ચૂકવવાની વાત મૂકી ગેનીબેન માટે મતની કરી માંગ. ગત રાત્રે ગઢ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આપી હાજરી. ભાજપના ગઢ ગણાતા ગઢ ગામમાં ગેનીબેન ઠાકોર ક્રિકેટ બેટ લઈ મેદાનમાં ઊતર્યા.
![Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/a904f85a83b361abd9f4bbb3c45a56ba171974238120573_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/1e2c5f02a2e49e1e3d295414eb4cf8231719730854790722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/c4a43949fa7df63f5e0b23d983976c3a1719730673540722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Saurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/fcf4b97e1e4e8524c6eda6273dd57eab1719730238500722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તુટી પડશે ભારે પવન સાથે વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/959d889ed21baed00b0546162943cacd171972591364573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)