શોધખોળ કરો
Advertisement
Lok Sabha Election 2024 | વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંતે ભાજપને મત આપવા કરી અપીલ
Lok Sabha Election 2024 | વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ દેશવાસીઓને કરી અપીલ. લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ ને વોટ આપવા કરી અપીલ. ભાજપ સત્તા માં આવવાથી દેશમાં કેવા પરિવર્તનો આવ્યા તેના વિશે ડો સંત સ્વામીએ વિસ્તૃત ચર્ચા કરી. અયોધ્યામાં બનેલા રામ મંદિરથી લઇ પાવાગઢ મંદિર પર ચઢેલી ધજા નરેન્દ્ર મોદીના કારણે શક્ય બન્યું છે. બે વખત ભાજપ આવવાથી જો દેશમાં ધાર્મિક કામો આટલા થઈ શકતા હોય તો આગામી ચૂંટણી માં પણ ત્રીજી વખત ભાજપને જ વોટ આપવા કરી અપીલ. પોતાના સોશિયલ મીડિયા માં પણ ડો સંત સ્વામીએ આપ પાર્ટી અને કોંગ્રેસના પ્રતીક ને જોડીને ભાજપને વોટ આપવા કરી છે અપીલ .
ગુજરાત
Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતી
Sanyukt Vimochan 2024: પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કરતબનું પ્રદર્શન
Gir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળી
Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion