શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
વારંવાર પરીક્ષા રદ થતા મહેનત અને ફીનું નુકસાન: પરીક્ષાર્થી, જુઓ ગુજરાતી ન્યુઝ
પેપરકાંડ મામલે પરીક્ષાર્થીઓ જણાવી રહ્યા છે કે મહેનત અને ફીનું નુકસાન થઇ રહ્યું છે. પેપરકાંડ મુદ્દે વારંવાર પરીક્ષા રદ થવી એ મોટી સમસ્યા છે. પેપરલીક કાંડ મામલે ગૌણ સેવા પસંદગી મંડળ સતત પ્રશ્નો વચ્ચે ગૂંચવાયેલું છે. ત્યારે બીજી તરફ અસિત વોરાના રાજીનામા મુદ્દે માંગ થઇ રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓનું કહેવું છે કે,, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. બીજી વાર જયારે પરીક્ષા લેવાય ત્યારે પ્રશ્નપત્ર બાબતે ચોક્કસ તકેદારી રાખવામાં આવે.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State Questions Confused Secondary Service Selection Board ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Paperleak Scandal Examiners ABP Newsગુજરાત
![Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/3015a9e136aebda5dc789457d7b0ca6917326399764431012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શન
![Gujarat Police: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરંસની નીતિ, 3 વર્ષમાં 609 આરોપીઓને સજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/56071a0e5e6d28224aa7aaec740cd83717326352234071012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Police: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરંસની નીતિ, 3 વર્ષમાં 609 આરોપીઓને સજા
![Gandhinagar News: ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/c75e786b99899f70ee3cb9d96aa63db417326350846331012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar News: ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
![ગિરનાર-અંબાજી મંદિર ગાદી વિવાદ: મુકુંદ ગુફાના મહેન્દ્રાનંદ ગીરીજીના મહેશગીરી પર ગંભીર આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/0465515b7b26f0e3b25baa6fe48dc28b17326233012861012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ગિરનાર-અંબાજી મંદિર ગાદી વિવાદ: મુકુંદ ગુફાના મહેન્દ્રાનંદ ગીરીજીના મહેશગીરી પર ગંભીર આરોપ
![Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/8f58fa9496ded080c6d92a846bfaae4f173260901733073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
અમદાવાદ
સ્પોર્ટ્સ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion